કોન્વેન્ટ સ્કૂલ, નવસારી ખાતે પાર્કિંગ વ્યવસ્થાના સુચારુ આયોજન માટે મેયરશ્રી દ્વારા સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપવામાં આવી નવસારી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ મોટાભાગે પૂર્ણ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા રોડ સેફ્ટી કમિટી તથા હાઈવે સેફ્ટી કાઉન્સિલની બેઠકો યોજાઈ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા તકેદારી સમિતિ, પીએમ પોષણ યોજનાની સ્ટીયરિંગ કમિટીની બેઠકો યોજાઈ વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ. નવસારી SOGની મોટી કાર્યવાહી: ઓડિશાથી લક્ઝરી બસમાં લવાતો ₹૮.૫૯ લાખનો ગાંજો ઝડપાયો, બે શખ્સો જેલભેગા

કૃષિ ક્ષેત્રે ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે બહુમાન!

પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી માટે કચ્છ, દાહોદ અને છોટાઉદેપુરને મળ્યું રાષ્ટ્રીય સન્માન; કચ્છને બેટર ગવર્નન્સ અને સર્વિસ ડિલેવરી માટે તથા દાહોદ અને છોટાઉદેપુરને ઇમ્પ્રુવિંગ ઇરિગેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે મળ્યું સન્માન.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલ ‘પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના’ના સફળ 1 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતના 3 જિલ્લાઓએ ઉત્કૃષ્ટ કામગીરી કરીને રાજ્યનું નામ રોશન કર્યું; ​નવી દિલ્હી ખાતે આયોજિત સમારોહમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે આ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા; ખેડૂતોની સમૃદ્ધિ અને કૃષિ વિકાસના આ સફળ પ્રયાસો બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ત્રણેય જિલ્લાના વહીવટી તંત્ર અને કૃષિ વિભાગની ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા.

Leave a Comment

और पढ़ें

વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ.