કોન્વેન્ટ સ્કૂલ, નવસારી ખાતે પાર્કિંગ વ્યવસ્થાના સુચારુ આયોજન માટે મેયરશ્રી દ્વારા સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપવામાં આવી નવસારી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ મોટાભાગે પૂર્ણ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા રોડ સેફ્ટી કમિટી તથા હાઈવે સેફ્ટી કાઉન્સિલની બેઠકો યોજાઈ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા તકેદારી સમિતિ, પીએમ પોષણ યોજનાની સ્ટીયરિંગ કમિટીની બેઠકો યોજાઈ વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ. નવસારી SOGની મોટી કાર્યવાહી: ઓડિશાથી લક્ઝરી બસમાં લવાતો ₹૮.૫૯ લાખનો ગાંજો ઝડપાયો, બે શખ્સો જેલભેગા

‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નો ગુંજશે નાદ… ઐતિહાસિક ક્ષણનો આ અવસર છે ખાસ! 🇮🇳✨

‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નો ગુંજશે નાદ…
ઐતિહાસિક ક્ષણનો આ અવસર છે ખાસ! 🇮🇳✨

​અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે એકતા નગર સજ્જ થઈ રહ્યું છે એક અદ્ભુત ઉજવણી માટે…

​આ વર્ષે ‘રાષ્ટ્રીય એકતા પરેડ-2026’માં આપ પણ બની શકો છો સહભાગી. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે દેશભક્તિ, સાંસ્કૃતિક વિરાસત અને ભારતીય શક્તિના આ મહાપર્વના સાક્ષી બનવા આજે જ તમારું રજિસ્ટ્રેશન કરો!

​ગ્રાન્ડ સેલિબ્રેશન અને ‘ભારત પર્વ-2026’નો અદ્ભુત અનુભવ કરવા આવતા પ્રવાસીઓ માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિશેષ ‘ડોમ સિટી’માં રહેણાક બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ…

​👉 નિઃશુલ્ક ઓનલાઇન રજિસ્ટ્રેશન: www.rashtriyaektadiwas.com

Leave a Comment

और पढ़ें

વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ.