કોન્વેન્ટ સ્કૂલ, નવસારી ખાતે પાર્કિંગ વ્યવસ્થાના સુચારુ આયોજન માટે મેયરશ્રી દ્વારા સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપવામાં આવી નવસારી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ મોટાભાગે પૂર્ણ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા રોડ સેફ્ટી કમિટી તથા હાઈવે સેફ્ટી કાઉન્સિલની બેઠકો યોજાઈ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા તકેદારી સમિતિ, પીએમ પોષણ યોજનાની સ્ટીયરિંગ કમિટીની બેઠકો યોજાઈ વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ. નવસારી SOGની મોટી કાર્યવાહી: ઓડિશાથી લક્ઝરી બસમાં લવાતો ₹૮.૫૯ લાખનો ગાંજો ઝડપાયો, બે શખ્સો જેલભેગા

નવસારી: સી. આર. પાટીલના હસ્તે સ્ટીલની આધુનિક લારીઓનું વિતરણ

નવસારી: સી. આર. પાટીલના હસ્તે સ્ટીલની આધુનિક લારીઓનું વિતરણ


નવસારી શહેરમાં લારીઓ ચલાવી ગુજરાન ચલાવતા નાના વેપારીઓ અને ફેરિયાઓ માટે એક વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી. આર. પાટીલે આજે નવસારીમાં લારીધારકોને સ્ટીલની નવી આધુનિક લારીઓનું વિતરણ કર્યું હતું.

સી. આર. પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે નવસારી કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે આવ્યા હતા, ત્યારે જિલ્લા ભાજપ દ્વારા એક સંકલ્પ લેવાયો હતો કે નવસારીમાં અલગ-અલગ ડિઝાઇન અને જૂની લારીઓની જગ્યાએ તમામ લારીધારકોને એકસરખી સ્ટીલ બોડીની હાઈજીનિક લારીઓ આપવામાં આવે.

આ ઉપરાંત, બેંક ઓફ બરોડાના સહયોગથી મેયર દ્વારા વધુ 100 લારીઓ આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
PM સ્વનિધિ યોજના હેઠળ મળશે લોન
નાના લારીધારકોને કોઈ બહારથી ઊંચા વ્યાજે કે પઠાણી વ્યાજે નાણાં ન લેવા પડે તે માટે વડાપ્રધાન સ્વનિધિ યોજના હેઠળ ₹15,000, ₹25,000 થી લઈને ₹50,000 સુધીની સરળ લોન અપાવવા ફોર્મ ભરાવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Comment

और पढ़ें

વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ.