પોલીસ વિભાગ અને જેલ વિભાગમાં લોકરક્ષક કેડરની 12,733 જગ્યાઓ માટે યોજાયેલ લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો પૈકી પ્રથમ તબક્કાની દસ્તાવેજ ચકાસણી તારીખ 30/09/2026થી શરૂ થશે
વધુ માહિતી અને ચેકલિસ્ટ ભરતી બોર્ડની અધિકૃત વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે…