ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગે મંગળવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી “નજીકના ભવિષ્યમાં” ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે.

વોંગે કહ્યું, “મારા વડા પ્રધાને આજે જાહેરાત કરી છે કે વડા પ્રધાન મોદી ખૂબ જ નજીકના ભવિષ્યમાં ઑસ્ટ્રેલિયાની મુલાકાત લેશે. અમે તે મુલાકાતની રાહ જોઈ રહ્યા છીએ”.
આ એક બ્રેકિંગ ન્યૂઝ સ્ટોરી છે. વધુ વિગતો અપડેટ કરી.









