આગામી ૩૧ જુલાઈના રોજ ભારે વરસાદની આગાહીને પગલે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને સતર્ક રહેવા અપીલ નવસારીના વાંસદામાં આંગડિયા પેઢીમાં ધોળા દિવસે ₹12.50 લાખની લૂંટ! નવસારીમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ – વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી શરૂ નવસારીમાં લોકાર્પણ પહેલાં જ 4 કરોડનો સિન્થેટિક ટ્રેક જમીનમાં બેસી ગયો નવસારી જિલ્લાના કારખાના-ફેકટરીના કર્મચારી-મજુરો તથા પોતાના મકાન/ દુકાન/ ઓફિસ ઓદ્યોગિક એકમ ભાડે આપેલાની વિગત પોલીસને આપવી નવસારી ટાઉન પોલીસની પ્રશંસનીય કામગીરી: ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત રૂ. 1.83 લાખના ચોરાયેલા અને ગુમ થયેલા 10 મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા

નવસારીના ધારાગીરી ગામમાં બંધ કારમાંથી બે માસૂમ બાળકોના મૃતદેહ મળ્યા

નવસારી હાઇવે નજીક આવેલા ધારાગીરી ગામમાં એક અત્યંત કરુણ અને કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ઘર ની નજીક બંધ હાલતમાં પડેલી એક કારમાં રમવા ગયેલા બે સગા પિતરાઈ ભાઈઓ શંકાસ્પદ રીતે બેભાન થયેલી હાલતમાં મળી આવ્યા હતાં સ્થાનિકો દ્વારા નજીકની હોસ્પિટલ મા સારવાર માટે ખસેડાયા હતા જ્યાં બંને માસૂમ બાળકોની ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા  ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.આ માસૂમ બાળકોના નામ  કૈરવ જોગી ઉંમર: 4 વર્ષ
​અભિમન્યુ જોગી ઉંમર: 3 વર્ષ છે આ ઘટનાની જાણ થતાં જ નવસારી ગ્રામ્ય પોલીસ ની ટીમ  તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.   પોલીસે બંને માસૂમ બાળકોના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ  માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે  બાળકોના મોતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Comment

और पढ़ें