


ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. દ્વારા GPS ટેક્નોલોજી, 7 હજાર CCTV કેમેરા અને આધુનિક ICT Logistics Software દ્વારા FCI ડેપોથી ગોડાઉન અને FPS સુધી અનાજની સપ્લાય ચેઈનનું રિઅલ-ટાઇમ મોનિટરિંગ…
કમાન્ડ-એન્ડ-કંટ્રોલ સેન્ટર તથા પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ-PDS પોર્ટલ દ્વારા સ્ટોકની લાઇવ માહિતી અને ડેશબોર્ડ રિપોર્ટ્સથી સમગ્ર વ્યવસ્થામાં સચોટતા, પારદર્શિતા અને સતત દેખરેખ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે…










