કોન્વેન્ટ સ્કૂલ, નવસારી ખાતે પાર્કિંગ વ્યવસ્થાના સુચારુ આયોજન માટે મેયરશ્રી દ્વારા સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપવામાં આવી નવસારી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ મોટાભાગે પૂર્ણ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા રોડ સેફ્ટી કમિટી તથા હાઈવે સેફ્ટી કાઉન્સિલની બેઠકો યોજાઈ જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા તકેદારી સમિતિ, પીએમ પોષણ યોજનાની સ્ટીયરિંગ કમિટીની બેઠકો યોજાઈ વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ. નવસારી SOGની મોટી કાર્યવાહી: ઓડિશાથી લક્ઝરી બસમાં લવાતો ₹૮.૫૯ લાખનો ગાંજો ઝડપાયો, બે શખ્સો જેલભેગા

નવસારી જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લાની ટીમોએ આઠ વાજબી ભાવની દુકાનોની આકસ્મિક તપાસણી કરવામાં આવી

નવસારી જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લાની ટીમોએ આઠ વાજબી ભાવની દુકાનોની આકસ્મિક તપાસણી કરવામાં આવી

આગામી સમયમાં નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે

નવસારી જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લામાં વાજબી ભાવની દુકાનો દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અગ્રતા ધરાવતાં કુટુંબોને કરવામાં આવતા વિતરણ સંદર્ભે કુલ ૭ ટીમોની રચના કરી ૭ વાજબી ભાવની દુકાનો પર તા.૧૧/૦૯/૨૦૨૬ નાં રોજ આકસ્મિક રેડ કરવામાં આવી હતી. જે અન્વયે નવસારી (ગ્રામ્ય) તાલુકાની સિસોદ્રા (ગણેશ) વાજબી ભાવની દુકાન પર ઘઉં ૧૮૩૭.૫૦૦ કિગ્રા, ચોખા ૪૭૭ કિગ્રા તથા બાજરી ૧૨૬૭ કિગ્રા ઘટ હોવાનું જણાયું હતું. અન્ય તાલુકામાં પણ વાજબી ભાવની દુકાનોમાં રાખવાની થતી અન્ય તકેદારી બાબતે અમલવારી થતી ન હોવાનું જણાયું હતું.

આ ઉપરાંત તા.૨૭/૦૮/૨૦૨૬નાં રોજ મામલતદારશ્રી, વાંસદાને મળેલી ફરિયાદ અન્વયે વાંસદા તાલુકાની હનુમાનબારી ખાતે આવેલ વાજબી ભાવની દુકાનની તપાસણી કરવામાં આવતા તપાસણી દરમ્યાન ઘઉં ૩૧૦૪ કિગ્રા, ચોખા ૪૨૯૮ કિગ્રા, ખાંડ ૭૦૬ કિગ્રા, તુવેર દાળ ૧૯૨ કિગ્રા તથા ચણા ૬૪૭ કિગ્રા ઘટ જણાઈ હતી.

જે બાબતની ગંભીરતાથી લઇ સંબંધિત વાજબી ભાવની દુકાનના સંચાલકોને નોટીસ ફટકારવામાં આવી હતી. આગામી સમયામાં તેઓની સામે નિયમોનુસાર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Comment

और पढ़ें

વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો સત્તાવાર લેટર્પેડ તથા સહીનો ઉપયોગ કરીને તેનું નામ ધારણ કરી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ને ગેરમાંર્ગે દોરવાનો તથા છેતેરપિંડી કરવાનો પ્રયાસ કરનાર કેસમાં આરોપી દે પ્રતિક પ્રદ્યુતકુમારને જમીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ.